FAQ Online Admission System

પ્રથમ સેમિસ્ટર (બીએ/બીકોમ)માં પ્રવેશ ફોર્મ સાથે જોડવા માટેના દસ્તાવેજો

(૧) શાળા છોડ્યાના પ્રમાણપત્ર (L.C.)ની નકલ

(૨) ધોરણ-૧૨ (HSC)ના તમામ પ્રયત્નોની માર્કશીટની નકલ

(૩) ધોરણ-૧૨ (HSC)ના ટ્રાયલ સર્ટિફિકેટની નકલ

(૪) વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ

(૫) જાતિ (OBC-BAXI ,SC, ST) અંગેના પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

(૬) જો જાતિ OBC-BAXI હોય તો “નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ”ની નકલ

(૭) વિદ્યાર્થી અપંગ હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ

(૮) જો વિદ્યાર્થીએ ધોરણ-૧૨ (HSC)ની પરીક્ષા માર્ચ-2020માં પાસ ના કરી હોય તો...

  • (અ) જો વચ્ચેના સમયમાં અન્ય કોઈ કોર્સ / અભ્યાસક્રમ કર્યો હોય તો તેની માર્કશીટ જોડવી
  • (બ) જો કોઈ કોર્સ કે અભ્યાસ ન કર્યો હોય તો તૂટના સમયનું સોગંધનામું (Affidavit ) અસલ જોડવું

Technical Question

પ્રવેશ જાહેરાત

(*) “Action” બટન ઉપર ક્લિક કરી “Quick Admission” પર જવું. જેથી પ્રવેશ ફોર્મ ખુલશે.

(*) તમામ વિગતો ભરી, ફોટો અને સહી અપલોડ કરી ફોર્મ Submit કરવું.

(*) Submit કર્યા બાદ ફરીથી હોમ પેજ જોવા મળશે. જેમાં ફરીથી “Action” બટન ઉપર ક્લિક કરી “Print Admission Data” ઉપર ક્લિક કરી પ્રવેશ ફોર્મ ડાઉનલોડ કરવું. તેમજ “Print Fees Challan” ઉપર ક્લિક કરી ફીનું ચલણ ડાઉનલોડ કરવું.

(*) પ્રવેશ ફોર્મ અને ફીનું ચલણ પ્રિન્ટ કરી લેવું.

(*) ફીના ચલણને આધારે નજીકની કોલેજ બેન્ક ની શાખામાં જઈ ફી ભરી દેવી.(અગર તમારી કૉલેજ માં આવી વ્યવસ્થા કરેલી હોય તો, અન્યથા કોલેજ નો સંપર્ક કરી લેવો ફી માટે.)

(*) ફીના ચલણમાં ત્રણ ભાગ હોય છે. જેમાં એક ભાગ બેન્ક રાખશે. બીજો ભાગ વિદ્યાર્થીએ રાખવાનો રહેશે જ્યારે ત્રીજો ભાગ પ્રવેશફોર્મ સાથે જોડાવાનો રહેશે.

(*) પ્રવેશ ફોર્મ, ભરેલ ફીનું ચલણ તેમજ કોલેજની વેબસાઇટ ઉપર દર્શાવેલા દસ્તાવેજોની નકલો સાથે તૈયાર રાખવું. કોલેજ દ્વારા જણાવવામાં આવે ત્યારે ચકાસણી અર્થે લાવવાનું તેમજ જમા કરાવવાનું રહેશે.


Course(s)Available in college

Course Name Semester/Year
Bachelor of Arts Semester
Bachelor Of Commerce Semester
Bachelor of Arts (S.F.) Semester
Master Of Arts (S.F.) Semester
Master of Commerce (S.F.) Semester