ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરતા પૂર્વ ફોર્મ ભરવા અંગેની માહિતી સંપૂર્ણ વાંચી લેવી.
ફોર્મ માં આપેલ દરેક વિગત સુચના પ્રમાણે ભરવાની રહેશે.જો કોઈ વિગત ખોટી માલુમ પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે અને એડમિશન રદ્દ કરવામાં આવશે.
ફોર્મમાં માંગેલ ઈ-મેઈલ પોતાનું જ લખવું .હવે પછીની તમામ માહિતી અને ઓનલાઈન ક્લાસ અંગેની માહિતી તમે આપેલ ઈ-મેઈલ ઉપર જ મુકવામાં આવશે.
પ્રવેશ ફોર્મ ભરતા પહેલા આપની અગાઉ સત્રની ફી રીસીપ્ટ નંબર અને ફી રીસીપ્ટ અપલોડ કરવાની રહેશે. અને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ,છેલ્લા સેમેસ્ટરની ફી રીસીપ્ટ, આધારકાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાના રહેશે.
ફોર્મ ભર્યા બાદ ફી નું ચલન કાઢી એક્સીસ બેંક મોડાસા બ્રાન્ચ (અન્ય બ્રાન્ચ માં ભરવું નહિ) માં ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ અને ચલન કોલેજ માં જમા કરવાનું રહેશે.
ઓનલાઈન ફોર્મ તા.૧૫/૦૭/૨૦૨૦ સુધીમાં ભરવાના રહેશે.ફી સેમેસ્ટર-૩ રૂ.૧૧૫૦૦/-
હેલ્પલાઇન નંબર:- સમય ૧૦:૦૦ થી ૬:૦૦ ૮૮૬૬૫૬૮૨૧૧,૯૪૨૭૬૮૩૬૦૩,૯૫૭૪૫૮૧૧૯૫